Surprise Me!

બનાસકાંઠામાં મેઘ'કહેર' : નદી-તળાવ છલકાયા, ઘરોમાં પાણી ઘુસ્યા- શાળામાં એક દિવસની રજા

2025-07-03 7 Dailymotion

પાલનપુરમાં લડબી નદીના પાણી સોસાયટીઓમાં ઘૂસી ગયા, એક દિવસ માટે શાળાઓ બંધ રાખવાનો કલેકટરે આદેશ કર્યો.

Buy Now on CodeCanyon